ITI Sachin Recruitment 2024 : રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સચિન(મ)માં ગારમેન્ટ ગ્રુપ, અંગ્રેજી વિષય અને હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર વ્યવસાયમાં વ્યાખ્યાતાની તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુ.ઈ. (મુલાકાતી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર)ની માટે ભરતી માટે યોગ્ય લાયકાતો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ITI Sachin Recruitment 2024
સંસ્થાનું નામ | ઔધોગિક તાલીમ સંસ્થા સચિન |
પોસ્ટનું નામ | પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર |
અરજી મોડ | ઓફલાઈન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 20/09/2024 |
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સચિન ભરતી 2024
આ માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથે વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. લાયકાતના ધોરણો સંલગ્ન ટ્રેડ માટે NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંપર્ક કરવા વિનંતી.
પ્રવાસી સુ.ઈ.ને પીરીયડ દીઠ રૂા.૯૦/- લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂા. ૫૪૦ના દરે માસીક રૂા. ૧૪૦૪૦/- થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે.
આ પણ વાંચો- દમણ આંગણવાડી ભરતી 2024, 12 પાસ માટે નોકરીનો મોકો
આઈટીઆઈ સચિન ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં
ITI Sachin Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- .આ સંસ્થા માટે ઉમેદવારી કરનારે અરજી માત્ર રજી. પોસ્ટથી અથવા રૂબરૂ તારીખ ૨૦/૦૯/૨૦૨૪ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે.
- અરજી મોકલવાનું સરનામું :- આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સચિન(મ), PHC કેમ્પસની બાજુમાં, રામજી મંદિરની સામે, પારડી-કણદે, સચિન, જિ.સુરત.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સચિન ભરતી 2024 અરજી મોકલવાનું સરનામું શું છે
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સચિન ભરતી 2024 માટે અરજી મોકલવાનું સરનામું આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સચિન(મ), PHC કેમ્પસની બાજુમાં, રામજી મંદિરની સામે, પારડી-કણદે, સચિન, જિ.સુરત. છે.
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સચિન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સચિન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 20/09/2024 છે.