--ADVERTISEMENT--

Saurashtra University Recruitment 2024: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2024, અહીંથી જુઓ ઈન્ટરવ્યુ સ્થળ

--ADVERTISEMENT--

Saurashtra University Recruitment 2024 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડેપ્યુટી એન્જીનીયર/ એક્ઝીક્યુટીવ એન્જીનીયર (સિવિલ) માટે વોક ઈન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

--ADVERTISEMENT--

Saurashtra University Recruitment 2024

સંસ્થાનું નામસૌરાષ્ટ્ર યુનિવર્સિટી
જાહેરાત નંબ/૧/૨૪૧૫૪૩૫/૨૪
પોસ્ટનું નામ ડેપ્યુટી એન્જીનીયર/ એક્ઝીક્યુટીવ એન્જીનીયર (સિવિલ)
અરજી મોડવોક ઈન ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ04/09/2024

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2024

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કેમ્પસ પર આવેલ વિવિધ બાંધકામો, રોડ, મકાનો, માળખાકીય સુવિધાઓની જાળવણી, રીપેરીંગ તેમજ નવા કામો માટે રાજય સરકારશ્રી / કેન્દ્ર સરકારશ્રીના માર્ગ અને મકાનના વિભાગમાંથી નિવૃત થયેલ હોય, પેન્શનર હોય તેમજ સિવિલ વર્ક, બિલ્ડીંગ એન્ડ રોડ વર્કસનો અનુભવ ધરાવતા હોય તેવા ડેપ્યુટી એન્જીનીયર/ એક્ઝીક્યુટીવ એન્જીનીયર (સિવિલ)ને ૧૧ માસ અથવા નિયમિત નિમણુંક ન થાય ત્યાં સુધી તે બે પૈકી જે ઓછું હોય તે મુજબ નિમણુંક આપવા માટે વોક ઈન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

જે માટે રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ, પેન્શન વિષયક સાધનિક ઓરિજીનલ કાગળો, આધારકાર્ડ તેમજ તેની એક સ્વપ્રમાણિત નકલ સાથે નીચે મુજબની તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી, જુઓ પગાર ધોરણ અને અરજી કરવાની માહિતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

Saurashtra University Bharti 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને તL૦૪/૦૯/૨૦૨૪, બુધવાર સમય : સવારે ૧૦:૩૦ કલાક ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
  • ઈન્ટરવ્યુ સ્થળ : મિટીંગ રૂમ, પ્રથમ માળ, મેઈન બિલ્ડીંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ મિટીંગ રૂમ, પ્રથમ માળ, મેઈન બિલ્ડીંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીભરતી ઈન્ટરવ્યુ તારીખ 04/09/2024 છે.

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો