--ADVERTISEMENT--

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી, જુઓ અપ્લાય કરવાની માહિતી

--ADVERTISEMENT--

GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળની ખાતાના વડાની કચેરી નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરમેન-કમ-ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગની નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

--ADVERTISEMENT--

GSSSB Recruitment 2024

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.16/08/2024 થી તા.31/08/2024 (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી https://gsssb.qujarat.gov.in અચુક જોતા રહેવું. પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ૧) અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ (આ જાહેરાતમાં ફકરા નં. ૭ માં દર્શાવેલ છે, તે સહીત) તથા આ સમગ્ર જાહેરાત ઓન-લાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી 2024

ઓન-લાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી. પરંતુ, ઓન-લાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓન-લાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કેટેગરી (SC/ST/SEBC/EWS) ને લગતા, દિવ્યાંગતા (લાગુ પડતું હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો) તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓન-લાઇન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઉમેદવારે ઓન-લાઈન અરજીપત્રક કાળજીપૂર્વક ભરવાનું રહે છે.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, જુઓ પગાર તેમજ અરજી કરવાની માહિતી

GSSSB Recruitment 2024 પરીક્ષા પદ્ધતિ

પસંદગીની પ્રક્રિયામાં જાહેરાતમાં ફકરા નં.૯ માં દર્શાવ્યા મુજબની હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. જે સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવી.

GSSSB ફાયરમેન-કમ-ડ્રાઈવર ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://gsssb.qujarat.gov.in પર વિઝિટ કરો
  • વેબસાઈટના મેન બાર માં અપ્લાય વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત તમને જોવા મળશે
  • ઉમેદવારે GSSSB/202425/236 – Fireman cum Driverપોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો