--ADVERTISEMENT--

EMRI Green Health Service Recruitment 2024: 108 ભરતી 2024, પરીક્ષા વગર સીધી ભરતી

--ADVERTISEMENT--

EMRI Green Health Service Recruitment 2024 : ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ડ્રાઈવર, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર અને મેડિકલ ઓફિસર પોસ્ટ માટે ભરતી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.

--ADVERTISEMENT--

EMRI Green Health Service Recruitment 2024

સંસ્થાનું નામઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટનું નામડ્રાઈવર, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર અને મેડિકલ ઓફિસર
અરજી મોડવોક ઈન ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ03/09/2024 અને 04/09/2024

108 ભરતી 2024

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ડ્રાઈવર, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર અને મેડિકલ ઓફિસર પોસ્ટ માટે ભરતી કરવા માટે તારીખ 03/09/2024 અને 04/09/2024 વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે.

જે માટે રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓરિજીનલ કાગળો, આધારકાર્ડ સાથે નીચે મુજબની તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી, જુઓ પગાર ધોરણ અને અરજી કરવાની માહિતી

ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

EMRI Green Health Service Bharti 2024 માટે માં ભાગ લેવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને તારીખ 03/09/2024 અને 04/09/2024 સમય : સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
  • ઈન્ટરવ્યુ સ્થળ : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હોવાથી નીચે નોટિફિકેશન માં ઇન્ટરવ્યૂ સ્થળ આપેલું છે જે જોઈ લેવું

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

108 ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?

108 ભરતી 2024 ઈન્ટરવ્યુ સ્થળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હોવાથી નીચે નોટિફિકેશન માં ઇન્ટરવ્યૂ સ્થળ આપેલું છે જે જોઈ લેવું.

108 ભરતી 2024 ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઈ છે ?

108 ભરતી ઈન્ટરવ્યુ તારીખ 03/09/2024 અને 04/09/2024 છે.

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો