--ADVERTISEMENT--

ભરૂચ: જિલ્લામાં પૂર અને વરસાદની સ્થિતીની અદ્યતન જાણકારી માટે વોટ્સએપ ચેનલ શરુ, અહીંથી જોડાઓ ચેનલમાં

--ADVERTISEMENT--

ભરૂચ : જિલ્લામાં પૂર અને વરસાદની સ્થિતીની અદ્યતન જાણકારી માટે Disaster management Cell Bharuchની નીચે મુજબની WhatsApp Channelને Follow કરવા વિનંતિ છે.

--ADVERTISEMENT--

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ભરૂચ વોટ્સએપ ચેનલ શરુ

ભરૂચ જિલ્લામાં પૂર અને વરસાદની સ્થિતીની અદ્યતન જાણકારી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ભરૂચ દ્વારા વહાર્ટસએપ ચેનલ શરુ કરવામાં આવી છે જેમ જિલ્લાની તમામ માહિતી મળી રહે, જથી સમયસર આવનારી પરીસ્તીથી નો સામનો કરી શકાય.

ગોલ્ડન બ્રિજ સપાટી

સરદાર સરોવર ડેમમાંથી હાલ ૨.૪૫ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ નર્મદાનદી ૨૦.૧૩ ફૂટની સપાટીએ વહી રહી છે. જે વોર્નિંગ લેવલ(૨૨ ફૂટ)થી નજીક છે. જેથી નીચાણ વિસ્તારોમા રહેતા નાગરિકોને સાવચેત રહેવા વિંનતી.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

પાંજરોલી અને આસરસા ગામમાં કીમ નદીના પાણી આવી આવી શકે છે

હાલમાં ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં પડેલા ૧૮ ઇંચ વરસાદને પગલે હાંસોટ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરસા, ઈલાવ અને બાલોતા ગામમાં કીમ નદીની સપાટી વધી શકે છે. ગ્રામજનોને સચેત રહેવા અને સ્થળાંતરની જરૂર જણાય તંત્રને સહકાર આપવા વિનંતી છે.

વોટ્સએપ ચેનલ : https://www.whatsapp.com/channel/0029VaaV6s490x31sob0nK13

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો