--ADVERTISEMENT--

LRD Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી, ફરીથી ફોર્મ ભરવાનું શરૂ

--ADVERTISEMENT--

LRD Recruitment 2024: પોલીસ ભરતી બોર્ડ એ ફરીથી PSI, કોન્સ્ટેબલ, અને જેલ સિપોઇ પોસ્ટ્સની ભરતી માટે ઑનલાઇન અરજી ફોર્મ ભરવાનું શરૂ કરિયું છે. જેમાં લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ https://lrdgujarat2021.in/ પર 09 સપ્ટેમ્બર, 2024 સુધી અરજી કરી શકે છે.

--ADVERTISEMENT--

LRD Recruitment 2024

ઉમેદવારો એ અરજી ફોર્મમાં ભરવા માટે 09 થી સપ્ટેમ્બર 2024 સુધી ખુલ્લી રહેશે. આ ભરતી માં કુલ 12472 જગ્યાઓ ભરવાનો છે. ઉમેદવારો નીચે આપેલ સૂચનામાં શૈક્ષણિક લાયકાત, પગાર અને અન્ય વિગતો નીચે આપેલ છે.

ગુજરાત પોલીસ ભરતી 2024

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમ્યાન જે કોઇ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકયા ન હોય એવા ઉમેદવારોને નવી એક તક મળે તે હેતુથી ફરીથી ઓનલાઇન અરજી OJAS ની વેબસાઇટ થી કરી શકે છે.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી, જુઓ અપ્લાય કરવાની માહિતી

LRD Recruitment 2024 ફી

જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બંકના સર્વિસ ચાર્જ ભરવાના રહેશે , (EWS, Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી.) બેંકના સર્વિસ ચાર્જીસ (જેમાં વખતો વખત નિયમોનુસાર વધારો/ઘટાડો થઇ શકે છે. જે ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

આ પણ વાંચો-  ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી, જુઓ પગાર તેમજ અરજી કરવાની માહિતી

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

પોલીસ ભરતી બોર્ડ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ h https://ojas.gujarat.gov.in/A પર વિઝિટ કરો
  • વેબસાઈટના મેન બાર માં અપ્લાય વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત તમને જોવા મળશે
  • ઉમેદવારે LRD Bharti 2024 પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો