--ADVERTISEMENT--

The Mehsana District Central Co-operative Bank Ltd Recruitment 2024: ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી, અહીંથી જુઓ સંપૂર્ણ માહિતી

--ADVERTISEMENT--

The Mehsana District Central Co-operative Bank Ltd Recruitment 2024 : ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક લી મહેસાણા દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

--ADVERTISEMENT--

The Mehsana District Central Co-operative Bank Ltd Recruitment 2024

સંસ્થાનું નામધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઑફલાઇન
જાહેરાત પ્રસિદ્ધ તારીખ02/09/2024
છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં

The Mehsana District Central Co-operative Bank Ltd Bharti 2024

ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., મહેસાણા હેડ ઓફિસ તથા ૮૮ શાખા ધરાવતી બેન્ક માટે નીચે મુજબની પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. બેન્ક દ્વારા નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને સહકારી બેન્કીંગ કામકાજના અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના કુલ બાયોડેટા સાથે જરૂરી સ્વપ્રમાણિત નકલ અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે બંધ કવરમાં અરજી ભરતીના નિયમોના અ.નં.૧૨માં દર્શાવેલ સરનામે દિન-૩૦ (ત્રીસ) માં રૂબરૂ અથવા પોસ્ટથી મોકલવાની રહેશે.

ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક લી ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

The Mehsana District Central Co-operative Bank Ltd Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

--ADVERTISEMENT--
  • ઉપરોક્ત વિગતે બેન્ક દ્વારા આપવામાં આવેલ જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં અ.નં.૧૨ માં દર્શાવેલ સરનામે મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ : ચેરમેન સાહેબશ્રી, ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., રાજમહેલ રોડ, ફુવારા પાસે, મહેસાણા-૩૮૪૦૦૧.

The Mehsana District Central Co-operative Bank Ltd Recruitment 2024 મહત્વની તારીખો

જાહેરાત પ્રસિદ્ધ તારીખ02/09/2024
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક લી ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ કયું છે ?

ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક લી ભરતી 2024 માં અરજી મોકલવાનું સ્થળ ચેરમેન સાહેબશ્રી, ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., રાજમહેલ રોડ, ફુવારા પાસે, મહેસાણા-૩૮૪૦૦૧. છે.

પોરબંદર જિલ્લા પંચાયત ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્ક લી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-30 સુધીમાં છે. ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ 02/09/2024 )

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો