--ADVERTISEMENT--

GSRTC Vadodara Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરામાં ભરતી, જુઓ અરજી કરવાની તમામ માહિતી

--ADVERTISEMENT--

GSRTC Vadodara Recruitment 2024 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) વડોદરા વિભાગ દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

--ADVERTISEMENT--

GSRTC Vadodara Recruitment 2024

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( GSRTC ) વડોદરા
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ222
એપ્લિકેશન મોડઓફલાઈન
છેલ્લી તારીખ 05/10/2024
સત્તાવાર વેબસાઇટwww.apprenticeship.gov.in

GSRTC વડોદરા ભરતી 2024

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ( GSRTC Himatnagar ભરતી 2024) વડોદરા વિભાગમાં જુદા જુદા એકમો/ડેપો ખાતે કુલ-૨૨૨ એપ્રેન્ટીસો (ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ) હોય તેવા નિયત કરેલ ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે.

નિયમ મુજબ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ તા.૦૫/૧૦/૨૦૨૪ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ થી ૧૫.૦૦ કલાકમાં આવીને rs ૫/- અરજી ફી ચુકવી નિયત અરજી પત્રક મેળવી લેવાનું રહેશે. સમયમર્યાદા વીતી ગયા બાદ અરજી પત્રક આપવામાં આવશે નહીં. નોંધ :- અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહી.

--ADVERTISEMENT--

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે
  • પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે. .
  • વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ તા.૦૫/૧૦/૨૦૨૪ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ થી ૧૫.૦૦ કલાકમાં આવીને રૂપિયા ૫/- અરજી ફી ચુકવી નિયત અરજી પત્રક મેળવી લેવાનું રહેશે.

GSRTC Vadodara Bharti 2024 મહત્વની તારીખો

GSRTC Vadodara Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ05/10/2024

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

GSRTC વડોદરા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

GSRTC વડોદરા ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ. www.apprenticeship.gov.in છે.

GSRTC વડોદરા ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 05/10/2024 છે.

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો