GSSSB CCE Scorecard 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પરીક્ષા ગુણપત્રક જાહેર કરવામાં આવેલ છે.
GSSSB CCE Scorecard 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) સદર પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે મુજબની લિંકથી જોઈ શકાશે. ઉક્ત મુજબની ઓનલાઇન કાર્યવાહી કરવા સારૂ હાલમાં જે રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી કાર્યરત છે તે આજના દિવસ પૂરતું સાંજના ૨૦:૦૦ કલાક સુધી સ્થગિત રહેશે. જેની જાણ થવા વિનંતી છે. આજ રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઉમેદવારો રીવાઈઝ્ડ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે દર્શાવ્યા મુજબની લિંકથી જોઈ શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE પરીક્ષા તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે મુજબની લિંકથી તા.૦૩/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૮:૦૦ કલાક થી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૫ કલાક સુધી જોઈ શકાશે
આ પણ વાંચો- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024, ઓનલાઇન અરજી શરુ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE ગુણપત્રક ચેક કરવાનાં પગલાં
GSSSB CCE Scorecard 2024 જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in/
- Latest Updates > View All વિકલ્પ પર ક્લિક કરો
- હવે જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪,સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણપત્રક (Scorecard) સંદર્ભે અગત્યની જાહેરાત નોટિફિકેશન શોધો
- https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
- આ લીંક તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૫ કલાક સુધી જોઈ શકાશે.