Railway Recruitment 2024 : રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 7951 જગ્યાઓ વિવિધ પોસ્ટ માટે ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં ઉમેદવારો પાસેથી https://rrbald.gov.in ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
Railway Recruitment 2024
આ માટે ઉમેદવારોએ તા.29/08/2024 (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી https://rrbald.gov.in અચુક જોતા રહેવું. પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ની વેબસાઇટ અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ તથા આ સમગ્ર જાહેરાત ઓન-લાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે.
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી 2024
ઓન-લાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. જેમાં રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી માટે વિવિધ પોસ્ટ ની વિગત શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર વયમર્યાદા, અરજીની પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી આપવામાં આવેલી છે.
આ પણ વાંચો- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી, જુઓ અપ્લાય કરવાની માહિતી
Railway Recruitment 2024: પગાર
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોને પોસ્ટ મુજબ દર મહિને ₹44,900 તેમજ ₹35,400 નો પગાર આપવામાં આવશે.
આ પણ વાંચો- OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો
રેલવે ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://rrbald.gov.in પર વિઝિટ કરો
- CEN) No. 03/2024 પોસ્ટની જાહેરાત તમને જોવા મળશે
- ઉમેદવારે વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.