SMC Recruitment 2024 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MPHW- Male પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
SMC Recruitment 2024
સંસ્થાનું નામ | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC |
પોસ્ટનું નામ | MPHW- Male |
અરજી મોડ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30/10/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in |
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન – SMC દ્વારા માટે ઉમેદવારોની ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
ઉમેદવારોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ પર આપેલ લીંકમાં તા.૨૧/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ ના ૨૩:૫૯ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
SMC Bharti 2024
સુરત મહાનગરપાલિકા જાહેરાત સુરત મહાનગરપાલિકામાં ૧૫માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સવારે ૯.૦૦ કલાકથી બપોરના ૧.૦૦ કલાક સુધી અને સાંજે ૫.૦૦ કલાકથી ૯.૦૦ કલાક માટે ૧૧ માસના કરાર આધારિત ની અરજીઓ મંગાવવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહિ તથા મુદત પૂરી થયેથી આપોઆપ નિયુક્તિ સમાપ્ત થશે. ભરતી ફક્ત મેરીટ અને અનુભવને આધારે જ કરવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહિ. ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાનો હક્ક અમોને અબાધિત રહેશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
SMC Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ આરોગ્ય સાથી પોર્ટલ (https://arogyasathi.gujarat.gov.in/) પર જઈ ઉપરોકત જગ્યાઓ માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. અન્ય રીતે આવેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- તમામ જગ્યાઓ તદન હંગામી ધોરણે કરાર આધારીત છે. જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઉપલબ્ધ ફંડને આધારીત રહેશે.
- દર્શાવેલ તમામ ડોકયુમેન્ટસ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જરૂરી ડોકયુમેન્ટસ અપલોડ નહી કરેલ હોય તો અરજી રદ થવા પાત્ર રહેશે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2024 છે.