GPHC Recruitment 2024: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GSPHC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
GPHC Recruitment 2024
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
અરજી મોડ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11/09/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://ojas.gujarat.gov.in |
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024
આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.28/08/2024 થી તા.11/09/2024 (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી https://gsssb.qujarat.gov.in અચુક જોતા રહેવું. આ સમગ્ર જાહેરાત ઓન-લાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે.
ઓન-લાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. જેમાં ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી માટે વિવિધ પોસ્ટ ની વિગત શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર વયમર્યાદા, અરજીની પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી આપવામાં આવેલી છે.
આ પણ વાંચો- OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
GPHC Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://gsssb.qujarat.gov.in પર વિઝિટ કરો
- વેબસાઈટના મેન બાર માં અપ્લાય વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત તમને જોવા મળશે
- ઉમેદવારે GPHC પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે.