JIO Choose Mobile Number: જો તમે JIO નો પસંદગીનો નવો સિમકાર્ડ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમે હવે મનપસંદ તમારો મોબાઈલ નંબર ઓનલાઈન સિલેક્ટ કરી શકો છો. આ માટે તમારે આ પ્રોસેસ કરવી પડશે.
JIO Choose Mobile Number
AIRTEL અને Vi ટેલિકોમ કંપની એ હાલમાં ટેરિફમાં વધારા કર્યો ત્યારપછી ઘણા બધાને રિચાર્જ પ્લાન મોંઘા પડી રહ્યા છે જેને કારણે JIO કંપનીમાં સ્વિચ થઈ રહ્યા છે. હવે JIO પણ દેશભરમાં તેની 5G સેવાઓ શરૂ કરી રહી છે.
JIO મનપસંદ નંબર
હવે જે JIOનું સિમ ખરીદવા નો પ્લાન કરી રહ્યા છો એના માટે નવા સિમ લેનારને તેમનો મનપસંદ મોબાઇલ નંબર ચોઈસ કરવા માટે ની સુવિધા આપે છે. આ માટે આમે તમારા માટે માહિતી લઈ ને આવી ગયા છે, જેમાં કઈ રીતે તમે નંબર મેળવી શકો.
આ પણ વાંચો- OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો
JIO મનપસંદ નંબર કઈ રીતે બુક કરશો ?
JIO મનપસંદ નંબર લેવા માટે તમારે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌ પ્રથમ તમારે https://www.jio.com/selfcare/choice-number સર્ચ કરો.
- હવે તમારો હાલનો JioPostpaid Plus નંબર દાખલ કરીને OTP કરવાનો રહેશે.
- નંબર સિલેક્ટ કર્યા પછી રિઝર્વ નંબર પર ક્લિક કરો.
- તમારી પસંદગીનો નંબર પસંદ કરો અને ચુકવણી કરો અને નવું સિમ કાર્ડ મેળવો.
આ રીતે તમે ઘરે બેઠા JIO કંપનીનો મનપસંદ નંબર બુક કરી શકો છે.આ સંપૂર્ણ માહિતી મળી ગઈ હોઈ આવી જ માહિતી માટે અમારી વેબસાઈટ ની વિઝિટ કરતા રેહજો.