--ADVERTISEMENT--

AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024, ઓનલાઇન અરજી શરુ

--ADVERTISEMENT--

AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તમે ભરતી વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

--ADVERTISEMENT--

AMC Recruitment 2024

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02/09/2024
સત્તાવાર વેબસાઇટhttps://ahmedabadcity.gov.in

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

આ માટે ઉમેદવારોએ https://ahmedabadcity.gov.in/ પરથી તા.23/08/2024 થી તા.02/09/2024 (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી https://ahmedabadcity.gov.in અચુક જોતા રહેવું. આ સમગ્ર જાહેરાત ઓન-લાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતે ધ્યાનથી કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે.

ઓન-લાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે.  જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી માટે વિવિધ પોસ્ટ ની વિગત શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર વયમર્યાદા, અરજીની પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી આપવામાં આવેલી છે.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

AMC Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર વિઝિટ કરો
  • વેબસાઈટના મેન બાર માં અપ્લાય વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત તમને જોવા મળશે
  • ઉમેદવારે Advt No. 04/2024-25 & 05/2024-25 પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 02/09/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો