--ADVERTISEMENT--

GSSSB New Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી, જુઓ પગાર ધોરણ અને અરજી કરવાની માહિતી

--ADVERTISEMENT--

GSSSB New Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તમે ભરતી વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

--ADVERTISEMENT--

GSSSB New Recruitment 2024

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15/09/2024
સત્તાવાર વેબસાઇટhttps:// gsssb.gujarat.gov.in

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર હસ્તકના વર્ગ- ૩ ના વિવિધ ૧૬ પ્રકારના તાંત્રિક સંવર્ગોની જગાઓ માટે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને મેરીટના ધોરણે પસંદગી યાદી તૈયાર કરવા માટે OJAS ની વેબસાઈટ ઉપર ઓન-લાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

ઉમેદવારોએ વેબસાઇટ પર તમામ સંવર્ગો માટે તા. ૦૧/૦૯/૨૦૨૪ બપોરના ૧૪- ૦૦ કલાકથી તા. ૧૫/૦૯/૨૦૨૪ રાત્રીના ૨૩.૫૯ કલાક દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. પરીક્ષા ફી ઓન લાઈન ભરવા માટેની છેલ્લી તા. ૧૮/૦૯/૨૦૨૪ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઈટ “https:// gsssb.gujarat.gov.in” ने https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવા જણાવવામાં આવે છે.

--ADVERTISEMENT--

આ પણ વાંચો-  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024, ઓનલાઇન અરજી શરુ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

GSSSB Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https:// gsssb.gujarat.gov.in પર વિઝિટ કરો
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક : ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
  • હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે.

આ પણ વાંચો-  OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 15/09/2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો