--ADVERTISEMENT--

OJAS Bharti 2024: સરકારી ભરતીમાં ફોર્મ ભરવાનું પોર્ટલ, આ રીતે અરજી કરો

--ADVERTISEMENT--

OJAS Bharti 2024 : ઓજસ ભરતી 2024 | ગુજરાતમાં દરેક સરકારી ભરતી ના ફોર્મ હવે ઓનલાઇન ભરવાના થતા હોઈ છે જેમાં દરેક ઉમેદવારે જે પણ ભરતી માટે ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ફોર્મ ભરવું પડે છે જેને ઓજસ પોર્ટલ થી ઓળખવામાં આવે છે.

--ADVERTISEMENT--

OJAS Bharti 2024

ભરતી સંસ્થાઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ – ઓજસ પોર્ટલ
ભરતી સ્થળગુજરાત
ભરતી પ્રકારગુજરાત સરકારી ભરતી 2024
સત્તાવાર વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

ઓજસ ભરતી 2024

OJAS પોર્ટલ પર હમણાં ગુજરાત ના વિવિધ કેદર માં નવી ભરતીઆ આવી છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ,પોલીસ ભરતી, વિવિધ કચેરીઓની ભરતી , આ ઓજસ પોર્ટલ પરથી અરજી ઓ લેવામાં આવશે. જેથી ઉમેદવારોને આ ઓજસ પોર્ટલ પર દરેક ભરતી ની માહિતી સમયસર મળતી રહે.

ઓજસ કોલ લેટર 2024

તમે ઓજસ પોર્ટલ થી ભરતી કોઈ પણ ભરતી માં અરજી કરેલ જેની પરીક્ષા ઓ આપવાની રહેતી હોઈ છે જે માટે તમારે તમારું પરીક્ષા કેન્દ્ર જોવા માટે કોલ લેટર ની જરૂર પડે છે એ માટે ઓજસ કોલ લેટર જોવા માટે મેનુ બાર માં માં આપેલ છે જેના થી તમે જોઈ શકો છો.

--ADVERTISEMENT--

હાલમાં ચાલુ તમામ ભરતી 2024

નંબરભરતી સંસ્થા
1ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી
2ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી
3ગુજરાત પોલીસ ભરતી

જેમ જેમ નવી ભરતી આવશે એમ અમે અપડેટ કરતા રહીશું

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો