--ADVERTISEMENT--

The Kalol Nagrik Sahakari Bank Ltd Recruitment 2024: ઘી કલોલ નાગરિક સહકારી બેંક લીમાં ભરતી, જુઓ તમામ માહિતી

--ADVERTISEMENT--

The Kalol Nagrik Sahakari Bank Ltd Recruitment 2024 : ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. કલોલને દ્વારા ઓફિસર અને ક્લાર્ક ની નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

--ADVERTISEMENT--

The Kalol Nagrik Sahakari Bank Ltd Recruitment 2024

સંસ્થાધી કલોલ નાગરિક સહકારી બેંક લી
પોસ્ટનું નામઓફિસર અને ક્લાર્ક
એપ્લિકેશન મોડRPAD/Courier
છેલ્લી તારીખ 21/09/2024
સત્તાવાર વેબસાઇટwww.knsbl.co.in

ધી કલોલ નાગરિક સહકારી બેંક લી ભરતી 2024

ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. કલોલને તેની વિવિધ શાખાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા સ્ટાફની નીચે મુજબની જગ્યાઓ માટે જરૂરીયાત છે.

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરની જગ્યાઓ માટે તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, ID Proof, Experience Letter, Salary Slip (હોય તો) Education Certificate અને અપેક્ષીત સેલેરી સાથે પોતાનો બાયોડેટા હેડ ઓફીસ ઉપર મુજબના સરનામે જનરલ મેનેજરને તારીખ ૨૧-૦૯-૨૦૨૪ સુધીમાં મળે તે રીતે RPAD/Courier માં મોકલી દેવી તેમજ ઉપર દર્શાવેલ ઈ-મેઈલ આઈ.ડી. પર પણ મોકલી આપવી અને કવર પર કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે ખાસ લખવું.x

--ADVERTISEMENT--

ધી કલોલ નાગરિક સહકારી બેંક લી ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • અરજી મોકલવાનું સરનામું : ઘી કલોલ નાગરિક સહકારી બેંક લી. હેડ ઓફીસ: નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તા. કલોલ (ઉ.ગુ.) પીન : ૩૮૨૭૨૧, જી. ગાંધીનગર.

The Kalol Nagrik Sahakari Bank Ltd Bharti 2024 મહત્વની તારીખો

GSRTC Vadodara Bharti 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની છેલ્લી તારીખ21/09/2024

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધી કલોલ નાગરિક સહકારી બેંક લી ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ધી કલોલ નાગરિક સહકારી બેંક લી ભરતી 2024 માં માં અરજી કરવાની છેલ્લી તારીખ 21/09/2024 છે.

--ADVERTISEMENT--

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો