VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન સુપરવાઇઝર પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
VMC Recruitment 2024
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC |
પોસ્ટનું નામ | ગાર્ડન સુપરવાઇઝર |
અરજી મોડ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29/09/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://vmc.gov.in/ |
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC દ્વારા માટે ઉમેદવારોની ઓનલાઈન https://vmc.gov.in/ અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
ઉમેદવારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ પર તમામ સંવર્ગો માટે તા. 29/09/2024 રાત્રીના 23:59 કલાક દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. વિશેષ વિગતો માટે SBI બેંક ની વેબસાઈટ ” https://vmc.gov.in/Recruitment/” વેબસાઈટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવા જણાવવામાં આવે છે.
VMC Bharti 2024
કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન .જ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.,ઉમેદવારે નિયત થયેલ ફી તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. (૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા / ઈન્ટરવ્યુ વિગેરે અંગે કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.
નોંધ:- ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/ ૨૦૦૨/૫૭ઝ-૧, તા.૧૬/૦૨/૨૦૦૬ અન્વયે માસિક ફિક્સ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ. પરિપત્ર અંક-૪૪ / ૧૯-૨૦ તાઃ ૦૬/૦૨/૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
VMC Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://vmc.gov.in/ પર વિઝિટ કરો
- ઉમેદવારે જાહેરાત ક્રમાંક GARDEN SUPERVISOR (HORTICULTURE) માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 29/09/2024 છે.